બ્રોન્સ્ટેડ એસિડ $HF$,$H_2SO_4$,અને $HCO_3^-$ માટે સંયુગ્મી બેઇઝ (conjugate bases) શું હશે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
બ્રોન્સ્ટેડ એસિડનો સંયુગ્મી બેઇઝ એસિડમાંથી પ્રોટોન $(H^+)$ દૂર કરવાથી બને છે.
બ્રોન્સ્ટેડ એસિડ સંયુગ્મી બેઇઝ
$HF$ $F^-$
$H_2SO_4$ $HSO_4^-$
$HCO_3^-$ $CO_3^{2-}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી સંયુગ્મી એસિડ-બેઇઝ જોડી નથી?

નિર્બળ બેઇઝ $B$ અને તેના સંયુગ્મી એસિડ $BH^{+}$ માટે $K_w = K_a \times K_b$ અને $pK_w = pK_a + pK_b$ તારવો.

જ્યારે એમોનિયાને પાણીમાં ઉમેરવામાં આવે છે,ત્યારે તેની બેઝિકતામાં વધારો (અથવા $H_3O^+$ ની સાંદ્રતામાં ઘટાડો) માટે નીચેનામાંથી કયો આયન જવાબદાર છે?

કયું સંયોજન લુઈસ એસિડ નથી?

$(A)$ આર્હેનિયસ અને $(B)$ બ્રોન્સ્ટેડ-લોરી અનુસાર એસિડ-બેઇઝ અને તેના પ્રકારો ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo